Good Morning Quotes In Gujarati: દિવસ ની શરૂઆત જો ઉમંગ, ઉત્સાહ અને સકારાત્મકતા સાથે કરવામાં આવે તો આખો દિવસ ખુશહાલ અને ઉત્સાહભર્યો પસાર થાય છે અને કામ કરવામાં આનંદ આવે છે.
તેથી, અમે તમારા માટે લાવ્યા છીએ Good Morning Quotes In Gujarati, જે તમારો દિવસ વધુ આનંદમય બનાવી દેશે. જો તમે કોઈને મોટીવેટ કરવા માંગતા હોવ કે તમારા પોતાના માટે દિવસની શાનદાર શરૂઆત કરવા માંગતા હોવ, અહીં તમને દરેક પ્રકારના Good Morning Quotes In Gujarati મળી રહેશે.
એક સારો વિચાર અને પોઝિટિવિટી આપણું જીવન બદલવાની તાકાત રાખે છે. અમે આશા રાખીએ છીએ કે આ Good Morning Quotes In Gujarati તમારું મનોબળ વધારશે અને તમને ઉર્જાસભર દિવસ આપશે.
આ Good Morning Quotes In Gujarati તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે શેર કરો અને તેમના દિવસને પણ સકારાત્મકતા થી ભરી દો. આશા રાખીએ છીએ કે તમને અમારા Good Morning Quotes In Gujarati ગમ્યા હશે.
તમારા વિચારો અને પ્રતિક્રિયાઓ અમને કમેન્ટ માં જરૂર જણાવો. અને તમને કયા Good Morning Quotes In Gujarati સૌથી વધુ ગમ્યા એ પણ જણાવો. આપના સુજાવો અમને અહીં લખી મોકલી શકો છો. તમારો દિવસ શુભ અને સકારાત્મકતાથી ભરેલો રહે!
Good Morning Quotes In Gujarati
સમય સમય ની વાત છે,
આજે લોકો જેને રંગ કહે છે તેને કાલે ડાઘ કહેશે!
**સુપ્રભાત**
હંમેશાં હસતા રહો, ક્યારેક પોતાના માટે,
તો ક્યારેક પોતાના લોકો માટે!
**સુપ્રભાત**
સપનાઓને સફળ કરવા માટે,
સમજદાર સાથે સાથે પાગલ પણ બનવું પડે છે!
**સુપ્રભાત**
નવી શરૂઆત કરવા માટે,
આજનો દિવસ શ્રેષ્ઠ છે!
**સુપ્રભાત**
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!
**સુપ્રભાત**
અનુભવ જ કિંમતી છે,
પછી એ નોકરીમાં હોય કે જીવનમાં!
**ગૂડ મોર્નિંગ**
દરરોજ સવાર એક નવી તાજગી લાવે છે,
આપણે પણ એ જ તાજગી સાથે કંઈક નવું કરવું જોઈએ!
**ગૂડ મોર્નિંગ**
મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે,
એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ!
**ગૂડ મોર્નિંગ**
વર્તનથી પણ વાર્તા લખી શકાય છે,
દરેક લખાણ માટે પેનની જરૂર નથી હોતી!
**ગૂડ મોર્નિંગ**
એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહી,
સીધુ થવાની જરૂર છે!
**ગૂડ મોર્નિંગ**
Positive Good Morning Quotes In Gujarati
અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!
**શુભ સવાર**
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
**શુભ સવાર**
સંબંધ મોતીઓ જેવા હોય છે,
જો કોઈ નીચે પડી પણ જાય તો,
ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ!
**શુભ સવાર**
ખોટી દિશામાં વધી રહેલી
ભીડનો હિસ્સો બનવા કરતા,
સાચી દિશામાં એકલા ચાલવું ઉત્તમ છે!
**શુભ સવાર**
ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય,
પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે!
**શુભ સવાર**
જીવનમાં સફળતાનું રહસ્ય,
તકો પોતાને માટે તૈયારી કરવી!
**સુપ્રભાત**
જેણે દુનિયા બદલવાનો પ્રયત્ન કર્યો તે હારી ગયો,
જેણે પોતાની જાતને બદલી તે જીતી ગયો!
**સુપ્રભાત**
વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ,
બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે!
**સુપ્રભાત**
તમારી વાણી વિચાર અને વર્તન જ નક્કી કરશે,
કે સામેનું પાત્ર ફરિયાદ કરશે કે ફરી યાદ!
**સુપ્રભાત**
થોડો સમય સાથે વિતાવવાનું પણ રાખો,
જીવન આજે નહિ તો કાલે પૂરુ થઈ જશે!
**સુપ્રભાત**
Good Morning Quotes In Gujarati Text
શબ્દ શણગારી પણ દે,
અને સળગાવી પણ દે!
**ગૂડ મોર્નિંગ**
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!
**ગૂડ મોર્નિંગ**
સારા મિત્ર, સારા સંબંધી અને સારા વિચાર
જેમની પાસે હોય છે તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી!
**ગૂડ મોર્નિંગ**
સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે,
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી!
**ગૂડ મોર્નિંગ**
સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!
**ગૂડ મોર્નિંગ**
સંબંધોના ગણિત પણ ખોટા પડે,
જયારે પોતાના જ રકમ બદલે!
**શુભ સવાર**
જો તમે બીજાઓ પાસેથી આદર મેળવવા માંગતા હો,
તો પહેલા બીજાને આદર આપતા શીખો!
**શુભ સવાર**
માટી ની ભીનાશ જેમ ઝાડ ના મૂળ ને પકડી રાખે છે,
એમજ શબ્દોની મીઠાસ સંબંધો સાચવી રાખે છે!
**શુભ સવાર**
દુનિયામાં ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે,
જે ક્યારેય દગો નથી આપતું!
**શુભ સવાર**
જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો!
**શુભ સવાર**
Whatsapp Good Morning Quotes In Gujarati
મહેનતનું ફળ અને સમસ્યાનું સમાધાન,
ભલે મોડું પણ મળે ચોક્કસ છે!
**સુપ્રભાત**
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!
**સુપ્રભાત**
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ!
**સુપ્રભાત**
તમારું જીવન અરીસા જેવું છે,
જો તમે સ્મિત તેથી તે તમને સ્મિત પણ કરશે!
**સુપ્રભાત**
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે!
**સુપ્રભાત**
સવાર તો રોજ પડે છે,
તમે કયારે જાગો છો એ મહત્વ નું છે!
**ગૂડ મોર્નિંગ**
સારું વિચારો, સારું બોલો અને સારું કરો,
કારણ કે બધું તમારી પાસે પાછું આવે છે!
**ગૂડ મોર્નિંગ**
મીઠુ્ં સ્મિત, તીખો ગુસ્સો, ખારા આસું, ખાટીમીઠી યાદો,
અને થોડી કડવાસ આ બધા સ્વાદ મળીને
બનતી વાનગી એટલે જિંદગી!
**ગૂડ મોર્નિંગ**
નકામા ખર્ચા જીવનની વ્યવસ્થાને,
અને નકામી ચર્ચા મનની
અવસ્થાને ખરાબ કરી દે છે!
**ગૂડ મોર્નિંગ**
જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે!
**ગૂડ મોર્નિંગ**
Good Morning Images With Quotes In Gujarati
જરૂર કરતાં વધારે વિચારવાની ટેવ,
મનુષ્ય પાસેથી ખુશીઓ છીનવી લે છે!
**સુપ્રભાત**
વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય,
સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે!
**સુપ્રભાત**
મૂર્તિને દીવા કરવાની કંઈ જરૂર નથી,
કોઈનું દિલ ના બળે એનું ધ્યાન રાખો તો
સમજો પૂજા થઇ ગઈ!
**સુપ્રભાત**
સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું,
તો આખું જીવન ટૂંકું પડી જશે!
**સુપ્રભાત**
મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે,
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે!
**સુપ્રભાત**
જયારે બધા કામ અટકી જાયને સાહેબ,
ત્યારે કોઈની દુઆ જ કામ લાગે છે!
**ગૂડ મોર્નિંગ**
પૈસાથી મળેલું સુખ થોડા સમય માટે રહે છે,
પરંતુ પ્રિયજનો તરફથી મળેલી ખુશી જીવનભર સાથે રહે છે!
**ગૂડ મોર્નિંગ**
આ બે વસ્તુ ક્યારેય વેસ્ટ ના થવી જોઈએ,
અનાજ નો કણ અને આનંદ નો ક્ષણ!
**ગૂડ મોર્નિંગ**
માત્ર શબ્દોથી કોઈની લાગણીની ઓળખ ના કરશો,
બધા એ નથી કહી શકતા જે હકીકતમાં
મહેસુસ કરતા હોય છે!
**ગૂડ મોર્નિંગ**
નિરાશ થવું નહીં,
જીવન ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે!
**ગૂડ મોર્નિંગ**
Good Morning Quotes In Gujarati For Love
બધુ ઉછીનું હોય તો ચાલે પણ,
અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!
**શુભ સવાર**
આશા ભલે ગમે તેટલી ઓછી હોય,
નિરાશા કરતાં તો સારી જ હોય છે!
**શુભ સવાર**
ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,
જ્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં,
બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે!
**શુભ સવાર**
ભલે અમારો દિવસ સારો ન હોય,
પરંતુ દરરોજ કંઈક સારું થાય છે!
**શુભ સવાર**
ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે ઉઠો તમે ધારો તેં લખી શકો છો!
**શુભ સવાર**
સંબંધ ભલે ગમે તે હોય,
પહેલી શરત છે ભરોસો!
**સુપ્રભાત**
જ્યારે વિચાર, પ્રાર્થના અને ઇરાદો દરેક સકારાત્મક હોય છે,
ત્યારે જીવન પોતે જ સકારાત્મક બને છે!
**સુપ્રભાત**
ઘડિયાળની ચાવી ફેરવવાથી માત્ર સાચો સમય મળે,
બાકી સાચો સમય જોઈતો હોય તો ઘડિયાળની સાથે ચાલવું પડે!
**સુપ્રભાત**
જીવનમાં કશું કાયમી નથી,
તેથી વધારે ચિંતા કરવાનું છોડી દો,
કેમ કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય,
એક દિવસ ચોક્કસ બદલાશે!
**સુપ્રભાત**
સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે!
**સુપ્રભાત**
Good Morning Quotes In Gujarati For WhatsApp
સારી આવતીકાલ માટે,
આજને ઉત્તમ બનાવવો પડશે!
**ગૂડ મોર્નિંગ**
જે વ્યક્તિને સંતોષ નથી,
તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે!
**ગૂડ મોર્નિંગ**
દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે,
અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું!
**ગૂડ મોર્નિંગ**
તમારી જાતને ખુશ રાખો,
આ પણ એક જવાબદારી છે!
**ગૂડ મોર્નિંગ**
જીવવું થોડું ને મનમાં શું લેવું.
બધું આપણું એ ભ્રમમાં શું રહેવું!
**ગૂડ મોર્નિંગ**
હાસ્ય માં જાદુ છે,
અજાણ્યા ને જાણીતા કરી દે છે!
**શુભ પ્રભાત**
સમયનું કામ તો પસાર થવાનું છે,
ખરાબ હોય તો ધીરજ રાખો, જો સારું હોય તો આભાર માનો!
**શુભ પ્રભાત**
માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય,
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને,
જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો!
**શુભ પ્રભાત**
અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે અને,
અમુક સમયને પસાર થઇ જવા દેવાનો હોય છે!
**શુભ પ્રભાત**
જો લોકો જરૂર પડે ત્યારે જ તમને યાદ કરે,
વાંધો નહીં પણ ગર્વ કરો કારણ કે,
અંધકાર હોય ત્યારે મીણબત્તી યાદ આવે છે!
**શુભ પ્રભાત**
Good Morning Motivational Quotes In Gujarati
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!
**સુપ્રભાત**
સૂર્યનાં નવા કિરણો,
તમને ઊર્જા આપતા રહે!
**સુપ્રભાત**
દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ એ છે,
જેનો પોતાની જાત પર કાબુ છે!
**સુપ્રભાત**
જીવનની દરેક ક્ષણે ખુશીથી જીવવું જોઈએ,
કારણ કે દરરોજ સાંજે સૂર્ય ફક્ત ડૂબી જતો નથી,
પણ તમારા જીવનનો એક દિવસ!
**સુપ્રભાત**
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો.
જે નસીબમાં નથી લખ્યું એને પણ,
મહેનતથી મેળવતા શીખો!
**સુપ્રભાત**
સમય ને સમજવો સમજદારી છે,
પરંતુ સમય પર સમજી જવું એ જવાબદારી છે!
**ગૂડ મોર્નિંગ**
જીવનની પરીક્ષાઓથી ડરશો નહીં કારણ કે,
આ જ પરીક્ષા પાસ કરીને તમને વધુ સારું જીવન મળશે!
**ગૂડ મોર્નિંગ**
ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા આનંદ છે,
માસિક આવક કરતા માનસિક આવક બમણી કરો તો જ મોજ આવશે!
**ગૂડ મોર્નિંગ**
સમય પર સમજી જવું એ સમજદારી છે,
પરંતુ સમયથી પહેલા સમજી જવું એ જવાબદારી છે!
**ગૂડ મોર્નિંગ**
કોઈનાથી બદલો લેવાની ભાવના ના રાખતા,
કેમ કે સડેલું ફળ આપમેળે જ ખરી જતું હોય છે સાહેબ!
**ગૂડ મોર્નિંગ**
Romantic Good Morning Quotes In Gujarati
અનુભવ વયની નહીં,
સંજોગોનો સામનો કરવાથી આવે છે!
**સુપ્રભાત**
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!
**સુપ્રભાત**
જેમ સૂર્યોદયની સાથે અંધકાર દૂર થઈ જાય છે,
તેમ જ મનમાં પ્રસન્નતાથી દરેક બાધાઓ શાંત થઈ જાય છે!
**સુપ્રભાત**
ભલે વેંતરાયું છે વાંકુ જીવન તોય ભેગા મળી સિવી લઈએ,
અહીં કાલની કોને ખબર છે ભેગા મળી જીવી લઈએ!
**સુપ્રભાત**
પુસ્તકો રોજ નથી લખાતા છાંપા રોજ છપાય છે,
એટલે જ એક કબાટમાં સચવાય છે,
અને બીજું પસ્તીમાં વેંચાય છે!
**સુપ્રભાત**
નસીબ પણ ત્યારે જ સાથ આપે છે,
જ્યારે તમે જાતે મહેનત તરફ પગલાં ભરો છો!
**ગૂડ મોર્નિંગ**
જીવનમાં સુખી થવા માટે બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ!
**ગૂડ મોર્નિંગ**
આંખોની ભાષા ઓળખે એ સંબંધ જ સાચો હોય છે,
બાકી નાની નાની વાતમાં કથા કરવી પડે,
એ સંબંધ સાવ કાચો હોય છે!
**ગૂડ મોર્નિંગ**
દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય,
અને એવી કોઈ સમસ્યા નથી જેનું કોઈ સમાધાન ના હોય!
**ગૂડ મોર્નિંગ**
એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે!
**ગૂડ મોર્નિંગ**
Good Morning Inspirational Quotes In Gujarati
એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે,
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે!
**શુભ સવાર**
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને,
જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!
**શુભ સવાર**
એ જીવનને પ્રેમ કરો જેમાં તમે જીવી રહ્યા છો,
અને એ જીવનને જીવો જેને તમે પ્રેમ કરો છો!
**શુભ સવાર**
પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને,
વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે!
**શુભ સવાર**
ફક્ત સારા વિચારો વાંચીને જગત બદલાશે નહીં,
તેના માટે આપણે સારા વિચારોને અનુસરવા પડશે!
**શુભ સવાર**
જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે,
એ જ તમને ચેન્જ પણ કરી શકે છે!
**સુપ્રભાત**
ફક્ત કામ માટે જ નહીં પરંતુ માન સાથે કોઈની જિંદગીમાં,
આપણું મહત્વ હોવું એટલે સાચો સંબંધ!
**સુપ્રભાત**
ભૂલો પણ એ લોકો જ કરે છે,
જે શીખવાનો પ્રયત્ન કરે છે,
તેથી ભૂલો કરવામાં ડરશો નહીં!
**સુપ્રભાત**
સમજણ વિનાનું સમર્પણ અને,
વિવેક વિનાનો વિરોધ, બંને ભયાનક હોય છે!
**સુપ્રભાત**
સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહિ ,
પરંતુ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે!
**સુપ્રભાત**
Good Morning Quotes For Friends In Gujarati
ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,
પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે!
**ગૂડ મોર્નિંગ**
દરરોજ જ્યારે તમે ઉઠો,
અરીસો જુઓ અને પોતાને સારું સ્મિત આપો,
સ્મિત જીવનનું પવિત્ર ઉપહાર છે!
**ગૂડ મોર્નિંગ**
તકલીફ પડે તો હારી નહિ જવું, પણ એમ સમજવું કે,
આ સૌથી અઘરો રોલ હતો,
જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ નહોતું!
**ગૂડ મોર્નિંગ**
માત્ર તફાવત વિચારવાનો છે,
જે સીડી થી નીચે આવે છે,
તે જ સીડી પણ ઉપર જાય છે!
**ગૂડ મોર્નિંગ**
જિંદગીના તડકાને પણ સહન કરતા શીખો,
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાંંયામાં થાય છે!
**ગૂડ મોર્નિંગ**
ષડયંત્ર એ જ રચે છે,
જેની પાસે જીતવા માટે બીજો કોઈ વિકલ્પ નથી હોતો!
**શુભ સવાર**
માત્ર સપના જોવાથી કશું થશે નહીં,
દિવસ અને રાત એક કરીને તેને સાકાર કરીને થશે!
**શુભ સવાર**
સવાર પડેને કૂકડો બોલે, મીઠી મધુરી કોયલ બોલે,
સાંભળીને તન-મન ડોલે, સુંદર મજાની સવાર બોલે!
**શુભ સવાર**
અમુલ્ય દોસ્તી સાથે પૈસાની તુલના ન કરવી,
કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે,
જયારે દોસ્તી આખી જિંદગી કામ આવે છે!
**શુભ સવાર**
જિંદગી માં આપણે કેટલા સાચા છીએ,
અને કેટલા ખોટા છીએ,
એ ફક્ત બે લોકો જાણે છે, પરમાત્મા અને અંતરઆત્મા!
**શુભ સવાર**
Best Good Morning Quotes In Gujarati
સફળતા સવાર જેવી હોય છે,
માગવા પર નહીં જાગવા પર મળે છે!
**સુપ્રભાત**
જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,
ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!
**સુપ્રભાત**
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો,
સફળતા મળે તો વિનમ્રતા રાખજો!
**સુપ્રભાત**
સમય એકમાત્ર રાજા છે,
મનુષ્ય નિરર્થક બડાઈ કરે છે!
**સુપ્રભાત**
સારા કર્મ કરવાથી સરવાળો થાય છે પણ,
કોઈના અંતરના આશીર્વાદ મળવાથી ગુણાકાર થાય છે!
**સુપ્રભાત**
સાચું બોલવું શ્રેષ્ઠ છે,
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે!
**ગૂડ મોર્નિંગ**
જે સંબંધમાં શંકાનું પ્રમાણ વધવા લાગે છે,
તે સંબંધમાં આપોઆપ અંતર બની જાય છે!
**ગૂડ મોર્નિંગ**
ભલે આપણે આપણું ભવિષ્ય નથી બદલી શકતા,
પરંતુ આદતો બદલી શકીએ છીએ,
અને આ આદતો એક દિવસ ચોક્કસ,
આપણું ભવિષ્ય બદલી નાખશે!
**ગૂડ મોર્નિંગ**
એ લોકોને ક્યારેય નજરઅંદાજ ના કરશો જે,
હંમેશા તમારી જીંદગીમાં બન્યા રહેવાની કોશિશ કરે છે!
**ગૂડ મોર્નિંગ**
સુખી જાતે જ થવું પડે,
દુઃખી તો ગમે તે કરી જાય!
**ગૂડ મોર્નિંગ**
Good Morning In Gujarati Quotes
ધારેલું ના મળે, મળેલું ના ગમે,
અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન!
**સુપ્રભાત**
પ્રસન્નતા એ ઔષધિ છે,
જે દુનિયાની કોઈ પણ બજારમાં નહીં,
પણ માત્ર પોતાની અંદર જ મળે છે!
**સુપ્રભાત**
જે વ્યક્તિ જતું કરી શકે છે,
તે લગભગ બધુ કરી શકે છે!
**સુપ્રભાત**
સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું,
તો આખું જીવન ટૂંકું પડી જશે!
**સુપ્રભાત**
વિચાર અને વિકાર એક વૃક્ષનાં જ બે ફળ છે,
વિચારની દિશા બદલો વિકાર ખુદ ભાગી જશે!
**સુપ્રભાત**
યાદ રાખો, હારે છે ફક્ત તે જ વ્યક્તિ,
જે જીતવાનો પ્રયત્ન કરે છે!
**ગૂડ મોર્નિંગ**
સવારનો પ્રકાશ મહેનતનો માર્ગ બતાવે,
સફળતા માટે જાગો પ્રયત્નોથી આગળ વધો!
**ગૂડ મોર્નિંગ**
માણસ એ જ શ્રેષ્ઠ છે જે,
ખરાબ સ્થિતિમાં પડે નહીં અને,
સારી સ્થિતિમાં ઉડે નહીં!
**ગૂડ મોર્નિંગ**
જેટલું દેખાડો છો એનાથી,
વધારે તમારી પાસે હોવું જોઈએ,
અને જેટલું તમે જાણો છો એનાથી,
ઓછું તમારે બોલવું જોઈએ!
**ગૂડ મોર્નિંગ**
જે વ્યક્તિ માટે પૈસા જ સર્વસ્વ છે,
એ વ્યક્તિ કયારેય કોઈનો થતો નથી!
**ગૂડ મોર્નિંગ**
Good Morning Love Quotes In Gujarati
બોલવાનુું શીખી લો,
નહિંતર જીંદગીભર સાંભળતા રહી જશો!
**શુભ પ્રભાત**
જે સંબંધોમાં ઝેર ઓગળી ગયું હોય,
એ સંબંધોમાં અમૃત ભળે તો પણ મધુર બની શકતા નથી!
**શુભ પ્રભાત**
સૂરજની આંગળી જાલી ચાલ્યા કરો,
ભલે અટકી પડો પણ સવારની જેમ ફરી ખીલ્યા કરો!
**શુભ પ્રભાત**
હસતાં મન અને હસતો ચહેરો,
આ જ જીવનની અસલ સંપત્તિ છે!
**શુભ પ્રભાત**
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે,
એમાં દુ:ખની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે,
એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે!
**શુભ પ્રભાત**
જ્યારે પણ તમે સફળતાની શોધમાં બહાર નીકળો,
ત્યારે તમારા મનમાં નક્કી ધીરજ રાખજો!
**સુપ્રભાત**
નવો દિવસ, નવી તાકાત, મહેનતથી મજધાર ખેડવું,
સપનાઓને સાકાર કરવું, આગળ વધવાનું મંત્ર!
**સુપ્રભાત**
જીવનમાં સંજોગો પસંદ કરવાનો
ભલે આપણને કોઈ અધિકાર નથી પણ,
આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ તો,
આપણા જ હાથની વાત છે!
**સુપ્રભાત**
સમયની નાડ પારખો કારણ કે,
સમય બદલવાનું શીખવે છે,
અટકવાનું ક્યારેય નહીં!
**સુપ્રભાત**
પુસ્તક ની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખવું પડશે,
કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ અનુભવ!
**સુપ્રભાત**
Good Morning Quotes In Gujarati Language
નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે,
અને તમારા વિના ચાલશે પણ નહી!
**ગૂડ મોર્નિંગ**
જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની,
એ ક્યાં જરાય છે અટકવાની,
જેમ નિરંતર રાત પછી સવાર પડવાની,
જે નવો ઉજાસ ને જોમ ભરવાની!
**ગૂડ મોર્નિંગ**
સહન કરતા શીખી જશો તો તમે સુદામા બની જશો,
ને જો સુદામા બની ગયા તો કૃષ્ણને પણ તમારા પગ ધોવા પડે!
**ગૂડ મોર્નિંગ**
સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે
જેને સંતોષ છે તે સ્વસ્થ છે અને તે મહાન ધનિક છે!
**ગૂડ મોર્નિંગ**
એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું અને,
સામેવાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે!
**ગૂડ મોર્નિંગ**
મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને,
જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે!
**શુભ પ્રભાત**
જ્યાં સુધી તમે તમારામાં વિશ્વાસ કરવાનું નહીં શીખો ,
ત્યાં સુધી તમે ક્યારેય સારી વ્યક્તિ નહીં બનો!
**શુભ પ્રભાત**
પ્રભાતના કિરણો, મહેનતનો માર્ગ દર્શાવે,
સફળતાની રાહ બતાવે, સપના સાકાર કરવા!
**શુભ પ્રભાત**
વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ,
કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહીં!
**શુભ પ્રભાત**
બહુ સાચવીને ચાલવું પડે છે,
જીવનમાં એક ત્રાજવા ની જેમ,
એક તરફ લાગણી હોય છે અને,
બીજી તરફ ફરજો હોય છે!
**શુભ પ્રભાત**
અંતિમ ક્ષણો માં
સવાર એક નવી શરૂઆત છે, એક નવો અવસર છે, અને જીવનની એક નવી આશા છે. સારા વિચારોથી દિવસની શરૂઆત કરવી એ સકારાત્મક ઉર્જા અને શાંત મન મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે.
આ Good Morning Quotes In Gujarati માત્ર દિવસની શુભ શરૂઆત માટે જ નહીં, પણ જીવનમાં પ્રેરણા અને ઉર્જા મેળવવા માટે પણ છે. સકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત કરવી એ એક સારી ટેવ છે, જે તમને અને તમારા આસપાસના લોકોને ખુશી અને શાંતિ આપી શકે.
આ Gujarati Good Morning Quotes તમે તમારા પરિવાર, મિત્રો અને નજીકના વ્યક્તિ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ સકારાત્મક ઉર્જા સાથે દિવસની શરૂઆત કરી શકે.